×

HOW TO CONNECT WITH US

1 E-Mail: info@swargbook.com
2 Call Us: M: +91 85113 95067
3 WhatsApp:  +91 85113 95067

If you still have problems, please let us know, by sending an email to support@swargbook.com . Thank you!

SERVICE HOURS

Mon-Fri 9:00AM – 09:00PM
Sat – 9:00AM-09:00PM
Sundays OFF!

Recent Comments

    In Memory Of
    Late Ushakantbhai Anantray (Lalbhai) Mankad

    Passed: 29 June 2021

    Location: Ahmedabad

    A 41 Sharnam 2 Behind Dhananjay Tower Satellite Ahmedabad

    Contact :

    Smt. Alka Bakshi - 97251114281
    Smt Rupa Vaisnav - 9327116881

    Known By:

    જાણીતા અગ્રણી પત્રકાર,નિવૃત્ત હોમ ગાર્ડ કમાન્ડન્ટ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન  ના ભૂતપૂર્વ કોર્પોરેટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના ભૂતપૂર્વ સેનેટ સભ્ય, રાષ્ટ્રિય શાળા, સરદાર પટેલ સ્મારક, બાલ ભવન, કબા ગાંધીના ડેલા તથા ગુજરાત - સૌરાષ્ટ્ર ની ઘણી જ ખ્યાતનામ સંસ્થા ના ટ્રસ્ટી

    Late Ushakantbhai Anantray Mankad

    જાણીતા અગ્રણી પત્રકાર,નિવૃત્ત હોમ ગાર્ડ કમાન્ડન્ટ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન  ના ભૂતપૂર્વ કોર્પોરેટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના ભૂતપૂર્વ સેનેટ સભ્ય, રાષ્ટ્રિય શાળા, સરદાર પટેલ સ્મારક, બાલ ભવન, કબા ગાંધીના ડેલા તથા ગુજરાત - સૌરાષ્ટ્ર ની ઘણી જ ખ્યાતનામ સંસ્થા ના ટ્રસ્ટી, હિન્દી સમિતિ ના મંત્રી , મુ.મહાત્મા ગાંધી વિચાર ધારા ના પ્રખર અનુયાયી, મોરબી - મચ્છુ હોનારત ની સર્વ પ્રથમ,સ્થળ પર પહોંચી, રાજ્ય સરકાર ને જાણ કરનાર અને સતત કાર્યરત નિસ્વાર્થ સામાજિક કાર્યકર *શ્રી ઉષાકાંત ભાઈ અનંતરાય ( લાલ ભાઈ) માંકડ* નું આજરોજ સવારે ૧૧.૩૦ કલાકે દેહાવસાન ( નોન કોવિદ) થયું છે. તેઓ *સર્યુબેન માંકડ*(સૌરાષ્ટ્ર યુનવર્સિટીના નિવૃત્ત કર્મચારી) ના પતિ અને  *સૌ અલ્કા હેમાંગ બક્ષી તથા  સૌ. રૂપાલી પલ્લવ વૈષ્ણવ* ના પિતાશ્રી હતા.
    તેમની અંતિમ યાત્રા કોવિડ પ્રોટોકોલ મુજબ સાંજે ૬ વાગે તેમના નિવાસસ્થાનથી થલતેજ સ્મશાન ગૃહ જશે.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    TOP