જાણીતા અગ્રણી પત્રકાર,નિવૃત્ત હોમ ગાર્ડ કમાન્ડન્ટ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ભૂતપૂર્વ કોર્પોરેટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના ભૂતપૂર્વ સેનેટ સભ્ય, રાષ્ટ્રિય શાળા, સરદાર પટેલ સ્મારક, બાલ ભવન, કબા ગાંધીના ડેલા તથા ગુજરાત - સૌરાષ્ટ્ર ની ઘણી જ ખ્યાતનામ સંસ્થા ના ટ્રસ્ટી, હિન્દી સમિતિ ના મંત્રી , મુ.મહાત્મા ગાંધી વિચાર ધારા ના પ્રખર અનુયાયી, મોરબી - મચ્છુ હોનારત ની સર્વ પ્રથમ,સ્થળ પર પહોંચી, રાજ્ય સરકાર ને જાણ કરનાર અને સતત કાર્યરત નિસ્વાર્થ સામાજિક કાર્યકર *શ્રી ઉષાકાંત ભાઈ અનંતરાય ( લાલ ભાઈ) માંકડ* નું આજરોજ સવારે ૧૧.૩૦ કલાકે દેહાવસાન ( નોન કોવિદ) થયું છે. તેઓ *સર્યુબેન માંકડ*(સૌરાષ્ટ્ર યુનવર્સિટીના નિવૃત્ત કર્મચારી) ના પતિ અને *સૌ અલ્કા હેમાંગ બક્ષી તથા સૌ. રૂપાલી પલ્લવ વૈષ્ણવ* ના પિતાશ્રી હતા.
તેમની અંતિમ યાત્રા કોવિડ પ્રોટોકોલ મુજબ સાંજે ૬ વાગે તેમના નિવાસસ્થાનથી થલતેજ સ્મશાન ગૃહ જશે.
Recent Comments