પૂજ્ય પ્રેમ - ભુવનભાનુ સમુદાય ના વૈરાગ્યદેશનાદક્ષ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ ( ઉંમર વર્ષ - ૮૯ દિક્ષા પર્યાય - ૭૦ વર્ષ ) અરિહંત - અરિહંત નો જાપ કરતા કરતા શ્રી ચતૃર્વિધ સંઘ ની હાજરી માં આજ રોજ મંગળવાર તા. ૨૯ જૂન ના વહેલી સવારે ૨.૪૨ કલાકે સમાધિપૂર્વક કાળધર્મ પામેલ છે.
Recent Comments