આત્મિક સત્યનું શુદ્ધ આચરણ એજ ધર્મ
આપણાં ચિત્તના તમામ આવરણો જ્યારે આંતર આધ્યાત્મિક ધ્યાનની સાધના દ્વારા હટી જાય છે, અને જ્યારે ચિત્ત પરમપૂર્ણ વિશ્રામમાં સ્થિર થાય ત્યારે જ પરમ ચૈતન્ય આપણાં હ્રદયમાં જળહળી ઉઠે છે, આનું નામ છે બ્રહ્માનુભૂતિ છે, જોકેતેતો તે સર્વત્ર રમી રહ્યું છે, પણ જ્યારે આપણા પોતાના જ અહંકારનું અલગ અસ્તિત્વ જ મટી જાય છે, કર્તૃત્વ નો જ
- Published in Blogs
સાંભળવા વાંચવા કરતાં ચિંતન મનન
આજે અનેક જગ્યાએ ,રામાયણ, ભાગવત ,શિવપુરાંણ ગીતા જ્ઞાન યજ્ઞ, સત્સંગો વગેરેના સતત અસ્ખલિતરીતે પારાયણો ચાલતા જ રહે છે, જુદાજુદા પ્રકારની આરતિઓ , પ્રસાદ મેળવવા, જોશ જોનારા જોશીઓનો ને,ભૂવાઓ દોરા ધાગા કરનાર વગેરે પ્રકારની સિધ્ધી આપી દેવા કે અપાવી દેવા વાળા હાજરા હજુર છે, માંગતાભૂલો જાણે કે બધુ જ આપવાવાળા પરમ પિતા પરમાત્મા હાજર થઈ ગયા
- Published in Blogs
આત્મિક સત્ય સ્વરૂપ થઈ જીવવાની, મરવાની કળા એટલે સંન્યાસ
માનવ જીવનમા આત્મિક સત્ય સ્વરૂપ થઈને પદાર્થની પકડથી મુક્ત ચિત્ત કરીને, આંતર આધ્યાત્મિક સાધના કરી, પોતાના ચિત્તને પરમ મૌન, શૂન્ય અને પરમ વિશ્રામમાં સ્થિર કરીને તૃષ્ણા રહિત જીવન જીવ્યે જવું અને પરમ આનંદ અને પરમ શાંતિ સાથે મૃત્યુને ભેટવું તેનું નામ સન્યાસ છે, સંન્યાસનો અર્થ ધરબાર છોડી બહાર સવાયો સંસાર ઊભો કરી પદાર્થના પકડ ધારી
- Published in Blogs
જીવનને અંદર ઉતરી જાણો, ને સત્ય સ્વરૂપ થઈ અનુસરો એજ ધર્મ
પરમ તત્ત્વ પરમાત્મા એ કાઇ બહાર નથી, બાહ્ય ચારોમાં નથી, જ્ઞાન એ કાઇ શાસ્ત્રોમાં નથી, જ્ઞાન એ કાઇ ભૂતકાળ કે ભવિષ્ય કાળે ધટનારી કોઈ ધટના પણ નથી ,તેતો વર્તમાનમાં આપણી પરમ ચેતના હર પળે હર ક્ષણે વ્યાપક રીતે હાજર જ છે,.તેને જ અનુભવો,અને અનુસરો સત્યતા પૂર્વક, સત્યની પરમ ચેતનાની સત્તા આપણી ભીતરમાં કામ કરી જ
- Published in Blogs
- 1
- 2
Recent Comments