×

HOW TO CONNECT WITH US

1 E-Mail: info@swargbook.com
2 Call Us: M: +91 85113 95067
3 WhatsApp:  +91 85113 95067

If you still have problems, please let us know, by sending an email to support@swargbook.com . Thank you!

SERVICE HOURS

Mon-Fri 9:00AM – 09:00PM
Sat – 9:00AM-09:00PM
Sundays OFF!

Recent Comments

Ready To Use - શ્રધ્ધાંજલી

અંજલી અર્પણ કરીએ તો આંસુ સારે છે, તસ્વિર તમારી જોતા હૈયુ રડે છે.

દરીચા જેવું નિખાલસ હદય, કુટુંબ સાથેનો આપનો અતુટ નાતો કાયમી સંભારણું બની રહેશે.

ઈશ્વર તમારા દિવ્ય આત્માને શાંતી આપે એજ પ્રાર્થના

તમારા અચાનક વિદાય થી અમે ખરે-ખર દુઃખી છીએ. ભગવાન અમારી પ્રાર્થનાઓ તમારા વતી સ્વીકારે.

જ્યારે આપણે પૃથ્વી પર કોઈ પ્રિય વ્યક્તિને ગુમાવીએ છીએ, ત્યારે આપણે સ્વર્ગમાં એક દેવદૂત મેળવીએ છીએ, જે આપણી ઉપર
ધ્યાન રાખે છે.

હવે આપણી ઉપર નજર રાખવા માટે આપણી પાસે એક દેવદૂત છે, એ જાણીને આપણને દિલાસો થાય.
પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે.

રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર તારી,
નાની ઉંમરે તારી અણધારી વિદાય અમો સર્વેના કાળજા કંપાવી ગઈ,
મન હજુ માનતું નથી કે તું અમારી વચ્ચે નથી.
પ્રભુ તારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

તમો એક પળમાં જીંદગીનું સંભારણું છોડી ગયા,
જંદગી હતી ટૂંકી પણ લાગણીઓ અપાર મુકી ગયા.
સ્તબ્ધ થઈ જીંદગી અમારી તમારા વગર,
પરમકૃપાળુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

કોઈ વ્યક્તિ કે જે આ પૃથ્વી પરથી અવસાન પામે છે તે, ક્યારેય સાચા અર્થમાં પૃથ્વી છોડતો નથી.
કારણ કે તે આપણા હૃદયમાં અને મનમાં હજી પણ જીવંત છે, આપણા દ્વારા તે જીવે છે.

શબ્દો નથી એમના માટે હવે મારી પાસે, એ જેટલા છે
એટલા નથી હવે મારી પાસે, એમનાથી ભલે હમણા હું દુર છું,
પરંતુ મને જાણ છે, એ વટવૃક્ષની છાંચા હંમેશા રહેશે મારી પાસે.
પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે.

રડી પડે છે આંખો અમારી, દરેક પ્રસંગે ખટકશે ખોટ તમારી,
પળભરમાં છેતરી ગયા અમને. હસમુખો ચહેરો, માયાળુ – ઉદાર સ્વભાવ,
સૌમ્ય વ્યકિતત્વ સદાય યાદ રહેશે અમોને,
ઇશ્વરને પુછીશું અમે કે જેની જરૂર હતી અમારે તેની તમારે શી જરૂર પડી ?
પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.
ૐ શાંતિ… ૐ શાંતિ… ૐ શાંતિ…

દરિયાદિલી જેમના શ્વાસોમાં હતી, કરૂણા જેમના હૃદયમાં હતી, પરોપકાર જેમના પગલામાં હતો.
કોઈના દુખે દુઃખી અને કોઈના સુખે સુખી એવો જીવનમંત્ર હતો, આખું જીવન તનતોડ મહેનત કરી સુખનો સાગર સોંપતા ગયા.

આંખો હજુ નિહાળે છે તમને,
અંતર હજુ પોકારે છે તમને,
સ્મરણ તમારૂ થાય છે અમને,

મન મુકીને રડાવે અમને,
શ્રધ્ધાંજલી અર્પવા ઉપાડી કલમ,
આંસુથી ભીજાય ગયા કાગળ.
પરમ કૃપાળુ પરમાત્મા તમારા
આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના
ૐ શાંતિ… શાંતિ… શાંતિ…

સમય ની સાથે જખ્મ તો ભરાય જશે,
પણ જે જિંદગીના સફર માં ખોવાય ગયા,
તે ક્યારેય પાછા નહિ આવે.જીવનમાં હરપલ હસતા રહયા,
સ્નેહથી સૌના હૈયે વસત રહયા,
આશા અને અરમાનોની શ્રેષ્ઠ
ક્ષણોમાં જીવન જીવ્યા ટૂંકું પણ ઉત્તમ
જીવી ગયા, સર્વત્ર સુવાસ ફેલાવી
સંભારણા સૌના દિલમાં રાખી ગયા.
પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે.

કુટુંબ માટે ફૂલો પાથરી ગયાં, જીવન એવું જીવી ગયા છે. કે
સૌને માર્ગદર્શક બની ગયા, દુ:ખને દેખાડ્યું નહીં, જીવન ભર
મહેંનત કરી સમગ્ર પરીવારનું હંમેશા ભલું કર્યું , સમાજમાં
સુવાસ ફેલાવી સેવા, સર્મપણ અને સંસ્કારની જ્યોત જલાવી, પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના.

અંજલી અર્પણ કરીએ તો આંસુ સારે છે, તસ્વિર તમારી જોતા હૈયુ રડે છે.
દરીચા જેવું નિખાલસ હદય, કુટુંબ સાથેનો આપનો અતુટ નાતો કાયમી સંભારણું બની રહેશે.
ઈશ્વર તમારા દિવ્ય આત્માને શાંતી આપે એજ પ્રાર્થના

જીવન એવું જીવી ગયા કે સઉ ના દિલ માં વાસી ગયા.
આપનો આનંદિત અને સરળ સ્વભાવ હંમેશા માર્ગદર્શી રૂપે અમારી સાથે રહેશે.
ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.

તમારા અચાનક વિદાય થી અમે ખરે-ખર દુઃખી છીએ. ભગવાન અમારી પ્રાર્થનાઓ તમારા વતી
સ્વીકારે. ઈશ્વર તમારા પવિત્ર આત્માને શાંતિ આપે.

હું આપ અને આપના પરિવાર પ્રત્યેની દિલથી સહાનુભૂતિ વ્યક્ત કરું છું.
આપની માતાના આત્માને આપણા સ્વર્ગીય પિતા સાથે શાંતિ મળે. એજ પ્રભુ ને પ્રાર્થના
ઓમ શાંતિ.

જ્યારે આપણે પૃથ્વી પર કોઈ પ્રિય વ્યક્તિને ગુમાવીએ છીએ, ત્યારે આપણે સ્વર્ગમાં એક દેવદૂત
મેળવીએ છીએ, જે આપણી ઉપર ધ્યાન રાખે છે.
હવે આપણી ઉપર નજર રાખવા માટે આપણી પાસે એક દેવદૂત છે, એ જાણીને આપણને દિલાસો
થાય.  પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે.

 

 

TOP