ભય, ભ્રમ, ને ભ્રમજાળથી મુક્ત બનો
જીવનમા ભય ભ્રમ અને ભ્રમજાળ એ મનનું એવું એક વલણ છે, જે જીવનના સરળ સીધા સત્ય સ્વરૂપ વહેતા પ્રવાહને ઉધો વેગ આપે છે, અને ,વળાંક આપે છે, અને ચિત્તને વિકૃત પણ બનાવે છે , આમ મન સદાય ચંચળતાના નિરંતર ઓખરે ચડતા જ જીવનમાં બદબુ જ ઊભું કરતું જ રહે છે, અને તેથી જ નિર્ભયતા અભય,
- Published in Blogs
ચિત્તનો પરમ વિશ્રામ, પ્રભુની ઉપલબ્ધિ
પરમાત્માની પ્રાપ્તિ માટે મથવાનું નથી, તેતો મળેલા જ છે , તે કદી ખોયા જ નથી કે શોધવા માટે પ્રયત્ન કરવા પડે, પરમતત્વ પરમાત્મા આપણો મૂળભૂત સ્વભાવ છે, તેતો સદાય મળેલા જ છે, તે આપણુ સ્વ સ્વરૂપ જ છે, સ્વધર્મ છે, માત્રને માત્ર તમારે તમારા ચિત્તને પરમ વિશ્રામમાં સ્થિર કરવાનું છે, એટલે કે તમારે માત્ર
- Published in Blogs
- 1
- 2
Recent Comments