શ્રદ્ધાંજલિ

આંખો હંમેશાં નિહાળે છે તમને,

અંતર હંમેશા પોકારે છે તમને,

સ્મરણ તમારુ થાય છે,

મન મૂકીને રડાવે છે અમોને

પરમકૃપાળુ પરમાત્મા આપના

દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના…

————————————————-

વટવૃક્ષ જેવા વિશાળ કુટુંબમાંથી આપે જે ચિર વિદાય લીધી તે ભુલાશે નહીં. આપનો પ્રેમાળ અને માયાળુ સ્વભાવ તથા સર્વ સાથેની આત્મીયતા, સદભાવના સાથે સંઘને આપેલ નિસ્વાર્થ સેવાઓ કદી  ભૂલાશે નહીં, પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.

—————————————————-

મરણ કરતાં સ્મરણ બળવાન છે આપની સ્મૃતિ અમારા અંતરમાં કંડરાઈ ગયેલ છે. હરેક પળે આપની પ્રેરણા અમ જીવનમાં દિવ્ય જ્યોત થઈને ઉજ્જ્વળ પંથ તરફ દોરી જાય છે. પરમ કૃપાળુ પરમેશ્વર આપના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે શાંતિ શાંતિ.

—————————–

સાગરને શું લાગી જલની તરસ ? છીનવી લીધો અમારો સહારો સરસ તારા નામ આગળ સ્વ લખતા પેન ઉપડતી નથી. ઉદય તેનો અસ્ત જરૃર છે, પરંતુ આમ જિંદગીનો સમય ઓછો હશે તેની ક્યાં ખબર હતી ? વિદાય તારી અણધારી હશે ક્યાં ખબર હતી જીવન એવું જીવ્યો કે મૃત્યુ પણ રડી પડ્યું. તારી વિદાયને આજે સાત દિવસ પૂરા થયા. પરમ કૃપાળુ પરમાત્મા તારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

—————————————-

સર્યુનું આથમી જવું એ કુદરતી ઘટના છે, પરંતુ અકાળે સુર્યનું આથમી જવું એ દુઃખ ઘટના છે, તારી અણધારી વિદાય અમારા સૌના કાળજા કંપાવી ગઈ, આશા અરમાનો અધૂરા રહી ગયા, તે આંખડી મીંચાઈ ગઈ એક પલમાં અમો બધાને છોડીને તું ચાલ્યો ગયો

પરમાત્મા તારા દિવ્ય આત્માને શાંતિ અર્પે.

એ જ પ્રાર્થના

———————————————

અમારે જેની જરૃર હતી તેની તમારે શું જરૃર પડી ? તમારા ખજાનામાં ક્યાં ખોટ હતી કે અમારા ખજાને લૂંટ કરી, નથી હયાત પણ છો હરદમ એમ લાગ્યા કરે છે, હંમેશા તમારા હોવાનો આભાસ રહ્યા કરે છે, ક્યારેક કહેલી વાતોના ભણકારા વાગ્યા કરે છે, પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના…

————————————————–

જીવનની હરપલ હસતા રહ્યા,

સ્નેહથી સૌના હૃદયમાં વસતા રહ્યા,

કર્મ અને ધર્મનો મર્મ જાણી સર્વત્ર સુવાસ ફેલાવી ગયા.

ઈશ્વર તમારા આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના..

—————————————–

અમે ભલે વસીયા જઈ વિદેશ, પણ આપ દેતા દિલથી આશિષ હંમેશ,

અંતર હજુ ચાહે સાંભળવા આપના વ્હાલપના વેણ,

આપ દેહથી થયા વિમુખ પણ અંતરતી સદા રહેશો સન્મુખ.

આપના આશિષ સદા વરસતા રહે અમ પર એ જ પ્રાર્થના.

—————————————————-

તારી અચાનક વસમી વિદાયથી ઘેરા દુઃખ અને શોકની લાગણી અનુભવીએ છીએ. તારો અમારા પ્રત્યેનો પ્રેમભાવ કદી ભુલાશે નહીં. પ્રભુ તારા કુટુંબ પર આવી પડેલ દુઃખને સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ.

——————————————————

કેવી સરસ મજાની સ્થિર જીંદગી વહેતી હતી નોતી ખબર કે સમયની ભીતરમાં કંઈક કહેતી હતી. અંકાઈ ગઈ અચાનક જ કાળની ભેદી લકીર સુખી જીવનનાં સપનાંઓને સમાવી સૂઈ ગયા. દુઃખી હૃદયે છીએ અમે આપ પંચભૂતમાં સમાઈ ગયા. કેમ મનાવીએ મનને કે નથી હવે મળવાનું. સ્વ. બની આપ બસ હવે સગપણમાં સમાઈ ગયા.

—————————————–

વાટવણી પ્રેમની, પુરયું ધર્મનું તેલ, દીપ જલાવ્યું પરિવારનું ઉંચી રાખી નેમ,

દિન ગયા માસ ગયા ચાર વર્ષ પુરા થયા આજ. આપ આજે અમારી વચ્ચે નથી પણ આપના આશિષ, આપની છત્રછાયા, આપના સ્મરણો આજે પણ અમારી સાથે છે. આપના ઉચ્ચ સંસ્કાર અમોને સર્વદા પ્રેરણા આપતા રહેશે.

આપના ચરણોમાં અમારા કોટિ કોટિ વંદન.

=====================================

હૃદયનો ઘાવ ક્યારેય રૂઝાશે નહીં, આંખોના આંસુ ક્યારેય સુકાશે નહીં,

સદાય હસમુખો આપનો ચહેરો સ્મૃતિપટ પરથી ક્યારેય ભુલાશે નહીં.

પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના

——————————————————————–

એક પણ નથી અપવાદ ન આવી હોય આપની યાદ

સ્મૃતિ તાજી થાય છે ત્યારે આંખલડી છલકી જાય છે

આપની સ્નેહાળ સ્મૃતિઓ કાયમ હૃદયમાં ધબકતી રહેશે,

પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના…

—————————————————————

સમય જિંદગીનો ઓછો હશે ક્યાં ખબર હતી ? વિદાય તમારી અણધારી હશે એ ક્યાં ખબર હતી,

દિવસ રાત વિતતા જશે પણ યાદ તમારી આવતી રહેશે, કલ્પના બહારની તમારી વિદાય અમારું

કાળજું કંપાવી ગયું. તારી યાદ હંમેશાં અમારી સાથે રહેશે. પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે

એ જ પ્રાર્થના.

————————————————————————-

અમોને ઋણી બનાવી, મોતને સામેથી ભેટનાર એ ભડવીર ભામાશા ને કોટી કોટી વંદન.

પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

——————————————————

તું એક પલમાં જીંદગીભરનું સંભારણું છોડીને ચાલી ગઈ,

જીંદગી હતી ટૂંકી છતાં લાગણી ઘણી મૂકી ગઈ, જીવી થોડું પણ જીતી ઘણું ગઈ,

હસીને હસાવનાર બધાને રડાવી ગઈ.

પ્રભુ તારા દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

——————————————————

જીવનભર કષ્ટ સહન કરી પરીશ્રમ કરી સંઘર્ષ કરી શૂન્યમાંથી સર્જન કર્યું તમે,

પરિવારને સુખ, સમૃદ્ધ બનાવી સુખ સહુને દઈ ગયા તમે, જીવનમાં હરપળ હસતા રહ્યાં, સ્નેહથી

સૌના હૈયામાં વસતા રહ્યા તમે, સમય તો સતત વિતતો રહેશે પણ આપની મીઠી યાદ સદાય

અમારી સાથે રહેશે. આપનો માયાળુ, પ્રેમાળ, લાગણીશીલ સ્વભાવ કદી ભૂલાશે નહીં.

આપનો સદાય હસતો પ્રેમાળ સ્નેહ નિતરતો ચહેરો કદી સ્મૃતિપટ પરથી વિસરાશે નહીં. પ્રભુ

આપના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે એવી પ્રાર્થના.

—————————————————————————-

હૃદય નથી સ્વીકારતું તારી જુદાઈ, આંખો નથી માનતી તારી વિદાય

પરંતુ કુદરત પાસે લાચાર છે માનવી, સ્મૃતિ રહેશે હૃદયમહીં તારી સદાય.

પ્રભુ તારા દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

—————————————————————————-

આપની વિદાયને 25 વર્ષ વીતી ગયા. સદેહે આપ અમારી સાથે નથી પરંતુ મધુર સ્મૃતિરૂપે અમ

હૈયામાં આપ અમર છો. સંભારણાઓના અખૂટ ભંડાર અમારા હૃદયમાં ધબકે છે,

આપનું સિંહ સમું વ્યક્તિત્વ, સદા હસતો ચહેરો, બધાંને મદદરૂપ થવાની  ભાવના,

ઉદારતા, નિડરતા અને આપના પ્રેમભર્યા સાન્નિધ્યમાં અનુભવી હતી એ હૂંફ, એ ઉષ્મા…

આપની સાથે વિતાવ્યો હતો એ સમય, એ જીંદગી… એ બધું કેમ વિસરાય ? આપના સદગુણો

અને આપના આદર્શો આજે આપની બીજી પેઢીના સંતાનોને પણ પ્રેરાણા આપી રહ્યા છે.

આપ જ્યાં હો ત્યાંથી અમારા ઉપર આશિર્વાદ વરસાવતા રહો એ જ પ્રાર્થના સહ.

25 પુણ્યતિથિએ આપની પુણ્ય સ્મૃતિને આદરભરી વંદના.

—————————————————————————-

સમય જિંદગીનો ઓછો હશે ક્યાં ખબર હતી,

વિદાય તમારી અણધારી હશે એ ક્યાં ખબર હતી.

સર્વત્ર સુવાસ ફેલાવી સંભારણા સૌના દિલમાં રાખી ગયા.

પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

—————————————————————————-

સદાયે હાસ્ય વેરતી તું હસતા હસતા ચાલી ગઈ…

તારા વિના ના નવ વર્ષ અમે કેમ કાઢ્યા હશે ?

તેં વેદનાઓ છુપાવી અને હાસ્ય જ વેર્યા કર્યું…

તારા દિવ્ય આત્માને પ્રચંડ સહન શક્તિને તારા

સ્નેહ અને વાત્સલ્યને કોટી કોટી પ્રણામ…

—————————————————————————-

આપની મધૂર સ્મૃતિઓ,

આપની નિર્મળ નિખાલસતા,

હૃદયમાં ઝંકૃત થઈ અમારી આંખોમાં

અશ્રુધારા વહાવી જાય છે

સદગતને સ્મૃતિ પુષ્પ અર્પણ…

—————————————————————————-

ચંદન જેવું સુગંધી જીવન જીવી ગયા તમે,

દ્રવી ઉઠે છે મન અપાર યાદ કરી તમને,

તસવીર છપાઈ ગઈ છે દિલમાં તમારી,

ભાગ્યમાં લખી હશે જુદાઈ તમારી…

પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના…

—————————————————————————-

માં તે માં

માં વગર સુનો સંસાર, દુઃખ વેઠી સુખ દેનારી

જનેતા તે માં, તમારી સચ્ચાઈને તમારી

મહેનત અને હિંમત, તમારી સહનશક્તિને

ધર્મભક્તિને નમસ્કાર તથા કોટી કોટી પ્રણામ

સુખમાં સાંભળે સાહીબી દુઃખમાં માં અને બાપ.

—————————————————————————-

જીવન એવું જીવી ગયા કે જોનારા જોયા કરે,

કર્મ એવા કર્યા કે સૌના હૃદયમાં ગુંજ્યા કરે,

દુઃખથી કદી ડર્યા નહીં, સુખથી કદી છલકાયા નહિ,

વ્યવહાર કદી ચૂક્યા નહીં, ધર્મ કદી ભૂલ્યા નહિ,

સૌના હૃદયમાં વસતા રહ્યા, પરમ કૃપાળુ પરમાત્મા

આપના પુણ્યશાળી આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના

—————————————————————————-

જેમના થકી મળી અમને સફળતાની શીક્ષા,

જેમણે અમને આપી કર્તવ્યનિષ્ઠાની દિક્ષા,

જેમને મન માનવીય સંબંધોનું મૂલ્ય હતું,

એમણે અમને આપ્યું એ ઘણું બધુ અમૂલ્ય હતું,

પામ્યા જેમના થકી અમે પ્રેમનો સાગર.

જેમણે અમને આપી વારસામાં સંસ્કારોની ગાગર,

એમના ચિંધ્યા માર્ગે ચાલ્યાનું અમને ગૌરવ છે,

અમારા પૂજ્ય પિતાજીના ચરણોમાં સત્ સત્ વંદન છે.

હંમેશાં અમને મળતું રહ્યું તેમનું માર્ગદર્શન જીવનમાં.

ફરી એમના જ બાળકો બનાવજો અમને જન્મોજન્મમાં.

—————————————————————————-

રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર તારી

નાની ઉંમરે તારી અણધારી વિદાય અમો સર્વેના કાળજા કંપાવી ગઈ

મન હજુ માનતું નથી કે તું અમારી વચ્ચે નથી

પ્રભુ તારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

—————————————————————————-

સાસુમાને શ્રદ્ધાંજલિ

અમોને કરી ઉદાસ તમે વૈકુંઠ કર્યો વાસ,

છોડી અમોને સાથ તમો જઈ વસ્યા પ્રભુની પાસ,

તમારા સત્કાર્યોની સદા મહેંકશે મીઠી સુવાસ,

અમોને સદાયે કરાવશે તમારો મીઠો અહેસાસ,

ગુમાવ્યો છે તમારો પ્રેમ, સાથ અને સહકાર

પ્રભુ આપના પવિત્ર આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.

—————————————————————————-

તારી અચાનક વિદાય અમારા સૌના કાળજા કંપાવી ગઈ.

તારી ગેરહાજરી માનવા અમારા મન તૈયાર નથી.

તારી યાદગીરીના છોડને અમો કાયમ તાજો રાખીશું.

પરમ કૃપાળુ પરમાત્મા તારા આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના…

—————————————————————————-

સમય જિંદગીનો ઓછો હશે તે ક્યાં ખબર હતી,

વિદાય આટલી અણધારી હશે તે ક્યાં ખબર હતી,

તમે આમ અચાનક ચાલ્યા જશો ક્યાં કોઈને ખબર હતી,

આપ દેહથી ભલે દૂર થયા પરંતુ આત્માથી હંમેશા અમારી નજીક છો.

પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

—————————————————————————-

જિંદગી હતી ટૂંકી છતાં મમતા ઘણી મૂકી ગયા,

છાના ખૂણે રડી લઈશું જ્યારે આવશે યાદ.

ક્યારેય કલ્પી ન શકાય તેવી તમારી ઓચિંતી

વિદાય અમારૂં કાળજું કંપાવી ગઈ.

પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના…

—————————————————————————-

પાંચ તત્ત્વોનું બનેલ આ માટીનું પૂતળું આખરે એજ તત્ત્વોમાં વિલીન થઈ જવાનું છે જ એ

નિર્ધાર છતાં પણ અકાળે અવસાન એ અતિ દુઃખદાયક અને માત્ર નિમિત્ત છે. આત્મા કદી

જન્મતો નથી કે મૃત્યુ પામતો નથી જે નાશ પામે છે તે શરીર છે. આત્મા આ જીવનું શાશ્વત અને

અમર છે. આપના દિવ્ય આત્માને પ્રભુ પરમ શાંતિ અર્પે એ જ અમારી પ્રાર્થના.

—————————————————————————-

ભરબપોરે સૂરજ ઢળી ગયો, તે જોઈ સમય પણ ખળભળી ગયો,

ઘાસનું તણખલું નહીં આતો લીલોછમ આસોપાલવ બળી ગયો,

શું થયું એવું કે જીવનમાં આમ અચાનક મઝધારે છોડી ચાલ્યો ગયો,

પ્રભુ તારા દિવ્ય આત્માને ચિર શાંતિ અર્પે એજ પ્રાર્થના.

—————————————————————————-

આંખમાં છે તસ્વીર તમારી, જિંદગીમાં ફક્ત યાદ તમારી જરૂર હતી હજુ અમને તમારી ત્યાં

કુદરત લઈ ગઈ તમને તાણી હે કુદરત છે એ અમાનત અમારી રાખજે તું એમને સંભાળી તારા

માટે એક આત્મા હશે. પ્રભુ એજ જિંદગી અમારી.

—————————————————————————-

ચંદન શું જીવન જીવીને સુખ સહુને આપી ગયા ખુદ ઘસાઈ

અમ કાજે સૌરભ થઈ પ્રસરી ગયા. જીવન એવું જીવી ગયા

કે કદી ભુલાય નહીં વિદાય એવી લીધી કે કદી ભુલા આપય નહીં.

પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે અંતઃકરણપૂર્વક પ્રાર્થના.

—————————————————————————-

રડી પડે છે આંખો અમારી, જોઈને તસ્વીર તમારી

જીવન એવું જીવી ગયા કે મૃત્યુ પણ શરમાઈ ગયું,

જીવન ટૂંકુ જીવી ગયા પણ શ્રેષ્ઠ જીવી ગયા અને

સર્વત્ર સુવાસ ફેલાવી સૌના

દિલમાં સંભારણા રાખી ગયા.

આંખો હજુ નિહાળે છે. તમને અંતર હજુ પોકારે છે.

અમને સ્મરણ તમારૂં થાય છે. અમને મન મૂકી રડાવે છે,

અમે શ્રદ્ધાંજલિ અર્પવા ઉપાડી કલમ ત્યાં આંસુથી ભીંજાઈ ગયા અમો.

પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

—————————————————————————-

આપની હયાતી અમારી પ્રેરણા હતી.

આપના આદર્શ અમારા માર્ગદર્શન હતા.

આપનું સાદગીભર્યું જીવન, ઉચ્ચ વિચારો, માયાળુ સ્વભાવ,

લાગણીશીલતા અમો જીવનભર ભૂલશું નહીં.

પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.